તાલુકા કક્ષાના #ખેલમહાકુંભમાં યોગ અને ચેસની સ્પર્ધા માં
#પાનસડા પ્રા શાળાના
#યોગ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ #પ્રથમ નંબરે
🥇ઠુંમર નિષાબેન
🥇વાટિયા ઋત્વિક
#ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે
અંડર 11માં
🥇ગૌસ્વામી હીરવાબેન
🥇ઠાકોર વિશ્વરાજ
અંડર 14માં
🥇ઠાકોર માધવીબેન
અને કોચ મિત્તલબેન અને ચેતનભાઈના માર્ગદર્શન દ્વારા પાનસડા પ્રા શાળાનું ગૌરવ વધાર્યું
ખૂબ ખૂબ અભિનંદન 🥇🥇🥇
#khelmahakumbh
#Sport is certainly an excellent tool to build #self-confidence. Playing Sports increases #confidence
#રમતગમત ચોક્કસપણે #આત્મવિશ્વાસ વધારવાનું એક ઉત્તમ સાધન છે. રમતો રમવાથી આત્મવિશ્વાસ વધે છે
#sports
#KhelMahakumbh
#education
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો