ગુરુવાર, 5 ડિસેમ્બર, 2019

200 ચોપડા વિનામૂલ્ય

શાળાના બાળકોને એસ કે સ્ટેશનરી આટકોટ તરફથી 200 ચોપડા વિનામૂલ્ય આપવામાં આવ્યા
પાનસડા પ્રા શાળા ધનશ્યામભાઈ શેલિયાનો આભાર વ્યક્ત કરે છે