સ્પિચ ઓફ પાનસડા

ગાંધીબાપુની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે પાનસડા પ્રા.શાળાની વિદ્યાર્થીની વાળા દિનેશ્વારીબેન દ્વારા રાજ્ય કક્ષાએ વક્તૃત્વ સ્પર્ધામાં અપાયેલ વક્તવ્ય માર્ગદર્શક શ્રી પ્રવિણભાઇ ઝાપડિયા  




એક નાનકડા ગામની રાજય કક્ષા સુધીની સફર...
ડૉ.ભિમરાવ આંબેડકર ની ૧૨૫ મી જન્મ જયંતી ની ઉજવણી નિમિતે સમગ્ર રાજ્યમાં યોજતી વિવિધ સ્પર્ધાઓ યોજાઇ ત્યારે આ સ્પર્ધામાં પાનસડા પ્રાથમિક શાળાના બાળકો કેમ બાકાત રહે ? અને પાનસડા પ્રાથમિક શાળાએ પણ ભાગીદારી નોંધવી.શાળા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં પાનસડા ની દિકરી નિરાલીબેન જોટંગિયા પ્રથમ સ્થાન મેળવી સી.આર.સી. કક્ષા ની સ્પર્ધામાં આગળ વધી ત્યાંથી બી.આર.સી.(તાલુકા)કક્ષા એ પોતાની આગવી છટ્ટાએ ઉપસ્થિત તમામ ભાષા વિદ્દોની મંત્રમુધ્ કરી અને પોતાની સફર આગળ વધારી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ પોતાની અનોખી શૈલી દ્વારા ડૉ.બાબાસાહેબ આંબેડકર ના જીવના અનેરા પ્રસંગો અને સંઘર્ષો ની આબેહુબ પ્રતિતિ કરાવી ઉપસ્થિત તમામ શ્રોતાગણોને બાબાસહેબ મય કરી મુક્યા અને પ્રથમ વાર પાનસડા પ્રાથમીક શાળાના બાળકો નું સામર્થ્ય જિલ્લા કક્ષાએ બતાવી પ્રથમ સ્થાન મેળવી રાજ્ય તરફ મિટ માંડિ....


વક્તૃત્વ સ્પર્ધા માં જીલ્લા કક્ષા એ પ્રથમ આવનાર નિરાલીબેન જોટંગીયા દ્વારા 
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પર વક્તવ્ય
 





1 ટિપ્પણી:

  1. hello ,
    Tamari School ma mast creativity thay 6e,Blog par saras badhu mukel 6e,pan Look Up change karvani jarur 6e,
    .
    jo look up mast hoy to No.1 bani jay.
    look up mast banavwu hoy to kaho,
    PURAN GONDALIYA-
    99133 71388
    .
    ME HAMNA J EK SCHOOL NA BLOG NU LOOK UP BANAVYU
    CHECK IT.
    http://karjalaschool.blogspot.in/
    .

    જવાબ આપોકાઢી નાખો