બુધવાર, 16 માર્ચ, 2016

વાર્ષિક અંક

વાર્ષિક અંક      

             શાળાના 107માં વાર્ષિક દિનની ઉજવણી નિમિતે  ધોરણ 8 ની દિકરીઓના હસ્તે શાળાના પ્રથમ વાર્ષિક અંકનું વિમોચન કરવામાં આવ્યું
વાર્ષિક અંકનું PDF ફોર્મેટ ડાઉનલોડ કરવા નિચેની લિંક પર ક્લિક કરો

PDF ફોર્મેટ ડાઉનલોડમંગળવાર, 23 ફેબ્રુઆરી, 2016

બાળમેળો


માનવનો માનવ સાથે મેળ કરાવે તે મેળો,

બાળકને બાળક બનવાનો આનંદ અપાવે તે “બાળમેળો”