શુક્રવાર, 25 ડિસેમ્બર, 2015

નાતાલ

ધર્મ કોઇપણ હોય તહેવાર એટલે એક્તા અને સહકાર નો ઉત્સવ
 

રવિવાર, 15 નવેમ્બર, 2015

શનિવાર, 3 ઑક્ટોબર, 2015

વક્તૃત્વ સ્પર્ધા માં જિલ્લા કક્ષા એ પ્રથમ નંબર

ડૉ.બાબા સાહેબ આંબેડકર 125 મી જન્મ જયંતિ નિમીતે વક્તૃત્વ સ્પર્ધા માં જિલ્લા કક્ષા એ પ્રથમ નંબર મેળવવા બદલ નિરાલીબેન જોટંગીયા ને શાળા પરિવાર તરફ થી ખુબ ખુબ અભિનંદનમંગળવાર, 29 સપ્ટેમ્બર, 2015

ડૉ.હેમાંગીબેન રાદડિયા

ડૉ.હેમાંગીબેન રાદડિયા ના સહયોગથી કૉલગેટ દ્વારા દરેક બાળકોને ટુથપેસ્ટ અને ટુથબ્રસ નુ વિતરણ તથા તેના ઉપયોની સભાનતા અને તકેદારીઓની  ડૉ.હેમાંગીબેન રાદડિયા દ્વારા સરસ સમજણ ...