Home Learning .. ઘરે શીખીએ...


દરરોજના હોમ લર્નિંગ માટે નિચે ક્લિક કરો

નમસ્તે,
  વાલીશ્રી અને વ્હાલા બાળ વિદ્યાર્થીઓ વિશ્વ કક્ષાએ આજે કોરોના(કોવિડ્૧૯)ની મહામારી વચ્ચે આપણે લોકડાઉનની સ્થિતિના કારણે પ્રત્યક્ષ રીતે શિક્ષણ કાર્યમાં જોડાય શકતા નથી ત્યારે આ આધુનિક યુગમાં આપણા શિક્ષણ કાર્યને આગણ ચાલુ રાખવા આપને દર સાપ્તાહિક શૈક્ષણિક ગૃહ કાર્ય મળી રહે તે માટે અહિંયા નિચેની લિંંક દ્વારા એક પીડીએફ ફાઇલ મુકવામાં આવસે જે સમય સર મેળવી વાલીશ્રી પોતાના બાળકો સાથે સારો સમય પસાર કરતા માર્ગદર્શક બની ગૃહ કાર્ય કારવશો એવી નમ્ર અપીલ
"ઘરે રહો સુરક્ષિત રહો"
નિચે ક્લિક કરી ગૃહ કાર્ય મેળવો

ધોરણ ૩ થી ૮ નું ગૃહ કાર્ય

ગૃહ કાર્ય બાબતે આપને કોઇ પ્રશ્ન મુંજવતો હોય તો તે નિચે આપ રજુ કરી શકો છો

પ્રશ્ન રજુ કરવા અહિંયા ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો