શુક્રવાર, 5 ઑગસ્ટ, 2022

બાલમેળો અને લાઈફ સ્કિલ મેળો

🎈🥳બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો🥳
💫✨Activities 💫✨

🎈ચલો શીખીએ.
🎈ગ્રીટીંગ કાર્ડ બનાવતા શીખીએ.
🎈ચલો Freehand drawing બનાવતાં શીખીએ...
🎈રમતોત્સવ...
🎈મહેંદી...
🎈રંગોળી...
🎈વેશભૂષા
🎈નાટક

પાનસડા પ્રાથમિક શાળા
જોવા નીચે ક્લિક કરો

કલા ઉત્સવ

"કલા ઉત્સવ"💫
🎈🥳ક્લસ્ટર કક્ષાએ
ધોરણ 8 પ્રથમ
🥇જલ ખૂંટ (હાર્મોનિયમ)
ધોરણ 8 પ્રથમ
🥇 આસ્થા ચાવડા3
બંને ને ખૂબ ખૂબ અભિનંદન
પાનસડા પ્રાથમિક શાળા
#કલાઉત્સવ
#હરઘરતિરંગા
#HarGharTiranga
#આઝાદીકાઅમૃતમહોત્સવ

રવિવાર, 20 માર્ચ, 2022

KhelMahakumbh

તાલુકા કક્ષાના #ખેલમહાકુંભમાં યોગ અને ચેસની સ્પર્ધા માં
#પાનસડા પ્રા શાળાના
#યોગ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ #પ્રથમ નંબરે
🥇ઠુંમર નિષાબેન 
🥇વાટિયા ઋત્વિક
#ચેસ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે
અંડર 11માં
🥇ગૌસ્વામી હીરવાબેન
🥇ઠાકોર વિશ્વરાજ
અંડર 14માં
🥇ઠાકોર માધવીબેન
અને કોચ મિત્તલબેન અને ચેતનભાઈના માર્ગદર્શન દ્વારા પાનસડા પ્રા શાળાનું ગૌરવ વધાર્યું 
ખૂબ ખૂબ અભિનંદન 🥇🥇🥇
#khelmahakumbh

#Sport is certainly an excellent tool to build #self-confidence. Playing Sports increases #confidence

#રમતગમત ચોક્કસપણે #આત્મવિશ્વાસ વધારવાનું એક ઉત્તમ સાધન છે.  રમતો રમવાથી આત્મવિશ્વાસ વધે છે

#sports
#KhelMahakumbh
#education

સોમવાર, 21 ફેબ્રુઆરી, 2022

Mock drill

Mock drill


#firesafety
#SafeSchool

https://youtu.be/okT4eQSUHn4

બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો

"ગિજુભાઈ બધેકા"💫
🎈🥳બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો
પાનસડા પ્રાથમિક શાળા

https://youtu.be/3VN2i5EDYME

પાનસડા દૂધ ઉત્પાદક જૂથ સહકારી મંડળી

પાનસડા દૂધ ઉત્પાદક જૂથ સહકારી મંડળી તરફથી પાનસડા પ્રા શાળાના તમામ વિદ્યાર્થીઓને 2-2 ફૂલસ્કેપ ના ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું
#pansada

પુસ્તક વાચક સ્પર્ધા

"પુસ્તક વાચક સ્પર્ધા"💫
🎈🥳ક્લસ્ટર કક્ષાએ
ધોરણ 7 પ્રથમ
🥇કાચા મિતાલીબેન
ધોરણ 6 પ્રથમ
🥇 વઘાસિયા હસ્તી
બંને દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન
પાનસડા પ્રાથમિક શાળા
#પુસ્તક_વાચક_સ્પર્ધા

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2020

અંગ્રેજી નામ સાથે જોડો

 અંગ્રેજી નામ સાથે જોડો

ગેમ રમવા અહિયા ક્લિક કરો

ગેમ

ચાલો અંગ્રેજીમાં નામ લખિએ

 ચાલો અંગ્રેજીમાં નામ લખિએ

ગેમ રમવા અહિયા ક્લિક કરો

ગેમ

અંગ્રેજી

 ગુજરાતી મુળાક્ષરોનું અંગ્રેજી

ચાલો ગેમ રમીએ

ગેમ

ધોરણ ૫ પર્યાવરણ

 ધોરણ ૫ 

પર્યાવરણ એકમ ૫ ની ટેસ્ટ આપવા નિચે ક્લિક કરો

ટેસ્ટ

ધોરણ ૪ પર્યાવરણ

 ધોરણ ૪ પર્યાવરણ

એકમ ૬ અને ૭ ની ટેસ્ટ આપવા નિચી ક્લિક કરો

ટેસ્ટ

ગુરુવાર, 23 જુલાઈ, 2020

ધોરણ 3

ધોરણ ૩
વિષય ; આસપાસ વિષયાંગ : ચાલો ધરે...
ચાલો ઘરે.. એકમના પુનરાવર્તન માટે અહિયા ગેમ મુકવામાં આવેલ છે તો ગેમ રમવા નિચે ક્લિક કરો


ધોરણ ૪

ધોરણ ૪
ધરે શીખીએ....જુન માસના પુનરાવર્ત માટે અહિંયા એક ગેમ મુકવામાં આવેલ છે 
ગેમ રમવા નિચે ક્લિક કરો

ધોરણ ૫ વિષય: આસપાસ વિષયાંગ: મજાની ઇન્દ્રિયો

ધોરણ ૫ 
વિષય: આસપાસ વિષયાંગ: મજાની ઇન્દ્રિયો
 અહિયા વિદ્યાર્થી મિત્રો એક ટેસ્ટ મુકવામાં આવેલ છે ,તો ટેસ્ટ પુરી કરવા નિચી ક્લિક કરો

ધોરણ ૫ વિષય અંગ્રેજી શરીરના અંગો

ધોરણ ૫ વિષય અંગ્રેજી

નિચે શરીરના અંગો માટે ગેમ આપવામાં આવી છે
 તો દરેક વિદ્યાર્થી મિત્રો ગેમ રમી નવા સ્પેલિંગ શીખવાનો આનંદ માણો

ગેમ રમવા નિચે ક્લિક કરો
BODY PART 01

BODY PART 02

બુધવાર, 18 માર્ચ, 2020

શાળાનું ગૌરવ

શાળાનું ગૌરવ 💐
રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા લેવાયેલ NMMS પરીક્ષા-૨૦૧૯માં ૧૦૦% પરીણામ સાથે મેરીટમાં સમાવેશ થવા બદલ હાર્દિક ને શાળા પરીવાર અભિનંદન પાઠવે છે..


રવિવાર, 23 ફેબ્રુઆરી, 2020

ખેલે પાનસડા

ખેલે પાનસડા
જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત પાનસડા પ્રાથમિક શાળા દ્વારા શાળા અને ગ્રામ્ય કક્ષાએ 'ખેલે પાનસડા 'અંતર્ગત ભવ્ય રમતોત્સવ ‌‌‌‌‌
190 જેટલા સ્પર્ધકોએ 18 જેટલી રમતોમાં ભાગ લીધો શાળા દ્વારા 54જેટલા વિજેતાઓ ને મેડલ અને પ્રમાણ પત્ર દ્વારા પ્રોત્સાહિત કરાયા